Ghoghawala Parivar Official Logo Ghoghawala Parivar
WhatsApp
Yatra Slide 1
Yatra Slide 2
Yatra Slide 3

Shree Shasan Samrat Ashok

Chandrodaya Unalu 99

Join us for the divine pilgrimage

ઉનાળુ નવ્વાણું યાત્રા

એક વિચાર....

એક પરિવાર.....

અને સર્જાઈ ગઈ એક દિવ્ય યાત્રા!!!!

Shree Shasan Samrat Ashok Chandrodaya Unalu 99

Ghoghawala Parivar Ghatkopar ( Sanghani Estate )

શ્રી સિદ્ધગિરિરાજ ૯૯ યાત્રા અનુષ્ઠાન

📅11th April, 2027
📍Palitana
👥Age Limit: 15-40 Years

Guru Bhagwant

Pujya Acharya Bhagwant
Guru Paduka
Pujya Yashobhadra Surishwarji
Pujya Ashokchandra Surishwarji
Pujya Nemi Surishwarji
Pujya Niragchandra Vijayji

ગિરિરાજ એટલે...

Palitana Shatrunjaya Summit View

સાધનાની શાંત શક્તિનો આલય,

અનંત સિદ્ધોની વાર્તાઓનો સાક્ષી।

અનંતાનંત આત્માઓએ અહીંથી મેળવ્યો મોક્ષનો માર્ગ —

તીર્થોમાં તીર્થ શ્રદ્ધામાં શ્રેષ્ઠ...

તીર્થાધિરાજ — ગિરિરાજ શત્રુંજય!

૯૯ યાત્રા કેમ?

Bhagwan Shree Adinath Rishabhdev Idol

કારણ કે —

ભગવાન શ્રી ઋષભદેવ જીએ

કેવળજ્ઞાનમાં જાણ્યો — શ્રી સિદ્ધાચલ મહાતીર્થનો અપરંપાર મહિમા!

તે મહિમાને અનુભવી,

તેમણે પોતાના જીવનકાળમાં — પૂર્વ ૯૯ વાર યાત્રા કરી।

અને આજ સુધી એ પરંપરા જીવંત છે —

જ્યાં યાત્રિકો કરે છે ૯૯ યાત્રા,

જે માત્ર પગલાં નહીં,

પરંતુ આત્મકલ્યાણનો અવિરત માર્ગ છે!

૯૯ યાત્રામાં શું મેળવશો???

શાશ્વત તીર્થના અદ્વિતીય સ્પર્શનો આનંદ...

અદ્ભુત એવા ભવ્યત્વની છાપ...

જિનશાસન અને જિનપડિમા પ્રત્યે — મેરુ પર્વત જેવી અડગ શ્રદ્ધા!

પ્રભુના ભક્ત બની,શેષ જીવનનું સાચું સાફલ્ય પ્રાપ્ત કરશો!

અને ગુરૂસંગે, વાંચના — વિહાર — વંદનાનું પવિત્ર વલોણું કરશો.

Palitana temple pavilion overlooking the open mountain valley

અદ્વિતીય કૃપા દાન દાતા

શાસન સમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નેમિ સૂરીશ્વરજી મહારાજા

દિવ્ય આશીર્વાદ દાતા

પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી ચંદ્રોદય સુરીશ્વરજી મહારાજ સાહેબ

પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી અશોકચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ

પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી સોમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ

૯૯ યાત્રાના પ્રેરણા-દાતા

પરમ પૂજ્ય મુનિ શ્રી નિરાગચંદ્ર વિજયજી મહારાજ સાહેબ

નિશ્રા દાતા

પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી જીનોતમ સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા

પરમ પૂજ્ય સાધ્વી શ્રેણી

પરમ પૂજ્ય સાધ્વીશ્રી પ્રવિણાશ્રીજી મહારાજ સાહેબ ના શિષ્યા

પરમ પૂજ્ય સાધ્વીશ્રી વિનિતયશાશ્રીજી મહારાજ સાહેબ

પરમ પૂજ્ય સાધ્વીશ્રી મંગલયશાશ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા